logo
Contact : 0265-2461703
 
Email : vadodeo@gmail.com
shedow
bullet શાળા વિકાસ સંકુલ
 
bullet કામગીરીઓ
img ડૉ.વિક્રમ સારાભાઈ
img દયારામ
img પ્રેમાનંદ
img ડૉ.આંબેડકર
img મહર્ષિશ્રી અરવિંદ
img ૉ.સી.વી.રામન
img ડૉ.મધુભાઈ બુચ
img સર સયાજીરાવ ગાયકવાડ
 
bullet તાજેતરમા
img શાળાઓ ની માહિતી
img સ્ટાફની માહિતી
img સાધનસામગ્રી
img કામગીરીઓ
img પરિપત્રો
img ડાઉનલોડ
img ફોટો ગૅલરી
 
 
 
નિરીક્ષણ સમયે તૈયાર કરવાના પત્રકોની યાદી

ગ્રાન્ટ શાખા

  • ગ્રાન્ટ ઇન એઇડ કોડના સુધારા/ સૂચનો/પરીપત્રો વગેરે કરવા.
  • નવી ગ્રાન્ટ નીતિની તમામ કામગીરી.
  • બિન સરકારી માધ્ય/ ઉ.મા શાળાઓને નીચે મુજબની ગ્રાન્ટની ફાળવણી કરવી બીલો બનાવી તિજોરીમાં દાખલ કરી ચેકો મેળવવા અને વિતરણ કરવા.
    • નિભાવ ગ્રાન્ટ
    • એડજસ્ટમેન્ટ ગ્રાન્ટ
    • ટોકન ગ્રાન્ટ
    • સાધન સામગ્રી
    • વ્યવસાયલક્ષી શાળા ગ્રાન્ટ
    • ખાસ ગ્રાન્ટ કે અન્ય ગ્રાન્ટ
  • શાળાઓ તેમજ માન્ય સંસ્થાઓ પાસેથી પગાર ખર્ચ સહિતના અંદાજો માંગવા, અંદાજપત્ર તૈયાર કરવું અને મંજૂરી અર્થે વડી કચેરીએ મોકલવું અને તેની નોંધણી રાખવી.
  • વિવિધ ગ્રાન્ટની ચૂકવણીના અધતન રાખવા અને નિયમિત નિભાવવા.
  • ગ્રાન્ટ ઇન એઇડ કોડની કલમ-૯૦ (૨) ની જોગવાઈ મુજબ શાળાઓ પાસેથી ઉપજ ખર્ચની ફાઈલો (ગ્રાન્ટ ગણતરી માટે) મંગાવવી અને ગ્રાન્ટ ગણતરી સમય મર્યાદા મા કરાવવી અને તેનું રજીસ્ટર ઉચ્ચશિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીના તા. ૧૭/૭/૧૯૯૨ ના પરીપત્રની જોગવાઈ પ્રમાણે નિભાવવું અને અધતન રાખવું
  • વિવિધ પ્રકારની વસુલાત
    • ઓવર પેમેન્ટ
    • ગ્રાન્ટ ગણતરીમાં થયેલ અમાન્ય રકમ
    • ડી.ઇ.ઓડિટ
    • એ.જી.ઓડિટ
    • વ્યવસાયલક્ષી પ્રવાહ બંધ થતાની રીકવરી વગેરે જીવી વસુલાત શાળાઓ પાસેથી ગ્રાન્ટ આપતી વખતે વસુલાત કરવી.
  • એ.જી. ઓડિટ ફાઈલોના જવાબો કરવા અને ઓડિટ પારાઓનો નિકાલ કરાવવો.
  • ખાતાકીય ઓડિટના જવાબો કરવા અને ઓડિટ પારાઓનો નિકાલ કરાવવો.
  • નવી મંજૂર થયેલ શાળાઓને સીધા પગાર યોજનામાં સમાવવા અંગેની કામગીરી.
  • ફી વિકલ્પ માંગણી કરતી શાળાઓ અંગેની કામગીરી.
  • ચાર્જ એલાઉન્સ

જી.પી.એફ. શાખા

  • બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવ વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સી.પી.એફ. ખાતા ખોલવાવાની કામગીરી
  • બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવ વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સી.પી.એફ. ખાતા ની વાર્ષિક એકાઉન્ટ સ્લીપો વિતરણ કરવાની કામગીરી
  • બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવ વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સી.પી.એફ. સ્લીપોની ભૂલ સુધારવાની દરખાસ્ત મોકલવાની કામગીરી
  • બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જી.પી.એફ ના નોમીનેશન સુધારણા તથા જિલ્લા ફેરબદલીથી આવેલ કર્મચારીઓને નવા જી.પી.એફ. એકાઉન્ટ નંબર ફાળવવાની કામગીરી
  • બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જી.પી.એફ/સી.પી.એફ. ના માસિક કપાતના શેડયુલ સોર્ટિંગ અને ફાઇલિંગની કામગીરી
  • જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તરફથી સોંપવામાં આવે તે કામગીરી

રજીસ્ટરી શાખા (ઘ-1)

  • કચેરીમાં આવતી તમામ પ્રકારની સરકારી/બિન સરકારી પત્રોની નોંધણી.
    • ઉપરોક્ત પત્રોની નીચે જણાવેલ રજીસ્ટરોમાં પુન: નોંધણી
    • ધારાસભ્ય/સાંસદ સભ્યોના પ્રશ્નોનું રજીસ્ટર
    • વિધાનસભા પ્રશ્નોનું રજીસ્ટર
    • માન. મંત્રીશ્રીઓના પ્રશ્નોનું રજીસ્ટર
    • અર્ધસરકારી પત્રોનું રજીસ્ટર
  • પત્રોની નોંધણી થયા બાદ પત્રના નંબરો ચઢાવી જે તે દફતરે વહેચણી કરવી.

પગાર શાખા

    બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓના (એડવાન્સ ગ્રાન્ટ) સ્વરૂપે ચુકવવાના નીચે મુજબના લાભોની કામગીરી આ શાખાને કરવાની હોય છે.
  • સીધાપગાર યોજના હેઠળ કોમ્પ્યુટર બિલો તૈયાર કરવા માટે જરૂરી ડેટા નિયત ફોર્મમાં મંગાવવો, એકત્ર કરવો. ચકાસવો, અને કોમ્પ્યુટર સેન્ટરને પહોચાડી પગાર બિલો તૈયાર કરાવવા.
  • એલ.ટી.સી./નિવૃત કર્મચારીઓની રજાનું રોકડમાં રૂપાંતરિત બિલો/મેડિકલ રીએમ્બેર્સ બિલની દરખાસ્તો ઉપલી કચેરીને મોકલવાની કામગીરી,
  • એરિયર્સ બિલોની ચકાસણી કરી નોંધ મંજૂર થયેથી એરિયર્સ ગ્રાન્ટ ઉપલી કચેરીએથી મેળવી એરિયર્સ બિલો તિજોરી કચેરી, વડોદરા ખાતે દાખલ કરી, ચેક મેળવી, જેતે શાળાને મોક્લવાની કામગીરી
  • શાળાને લગતા વિવાદ/કોર્ટના કેસોમાં રિમાર્ક્સ આપવાના થાય તો તે કામગીરી.
  • બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારીઓના જુથ વીમા યોજના અંતર્ગત તમામ કામગીરી નું સુપરવીઝન
  • ગ્રાન્ટ લેતી માન્ય માધ્યમિક શાળાઓને નિભાવ ગ્રાન્ટની ચુકવણી કરવા માટેનું સુપરવિઝન કામગીરી
  • ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓનું વાર્ષિક બજેટ મોકલવા માટેનું સુપરવિઝન કામગીરી
  • ફિક્સ પગારવાળા કર્મચારીઓને પાંચ વર્ષ પૂર્ણ થતાં પૂરા પગારમાં સમાવેશ કરવાની કામગીરીનું સુપરવિઝન
  • માન. ડી.ઇ.ઓ તરફથી સોપવામાં આવતી કામગીરી

માધ્યમિક/ઉ.મા શાખા

  • બિન સરકારી માધ્યમિક/ઉ.મા શાળાઓની ભરતી અંગેની કાર્યવાહી.
  • એન.ઓ.સી. આપવા.
  • નિમણૂકની પસંદગીની બહાલી આપવી.
  • બિન સરકારી માધ્યમિક તથા ઉ.મા શાળાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી અંગે મસ્ટર અને રોસ્ટર રજીસ્ટરોની નિભાવણી.
  • રાજીનામાં મંજૂર કરવા અંગેની કામગીરી.
  • ફાજલ કર્મચારીઓની યાદી મુજબ રજીસ્ટરની નિભાવણી, અને જરૂરિયાતવાળી શાળાઓને ફાળવણી.
  • શાળાઓ તરફથી નિયમોનો ભંગ કર્યે શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી તા.21/5/2004 ના ઠરાવ મુજબ કરવી કર્મચારી હાજર ન થાય તો રક્ષણ રદ કરવા અંગેની કાર્યવાહી કરવી.
  • જી.આઈ.ઓ. 55% મુજબ પછાતવર્ગની ટકાવારી ની માહીતી અંગેની કામગીરી.
  • અન્ય જિલ્લામાંથી ફાજલ સેળમાથી આવતા ફજલોના પત્રવ્યવહાર, ફાળવણીની કામગીરી.
  • શાળાઓને લગતા કાયમી હુકમોના ફાઇલની જાળવણી.
  • બહાલી રજીસ્ટર, નિયત થયેલ દફ્તર ઉપરના રજીસ્ટરોની જાળવણી.
  • શાળા બંધ થતાં. તેનો વહીવટ અન્ય શાળાને સોંપવા અંગેની કામગીરી.
  • એડહોક બહાલીને ગ્રાન્ટના હેતુ માટે પ્રમાણિત કરાવવા અંગેની કામગીરી.
  • વર્ગ ઘટાડાની સુનાવણી, ફાજલ જાહેર કરવા છુટા કરવા, સમાવવા અને સુનાવણી ની કાર્યવાહી

પેન્શન અને ઉચ્ચતર પગાર ધોરણ શાખા

  • વયનિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો
  • સ્વૈચ્છિક નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો
  • અવસાન થતાં કર્મચારીઓના પેન્શન કેસો
  • રીવાઇઝ પેન્શન કેસો
  • બઢતી મળતા પગાર ફિકસેશન.
  • ઉચ્ચતર પગાર ધોરણ ફિકસેશન.
  • છેલ્લા પગારના પ્રમાણપત્રો મા પ્રતિહસ્તાક્ષર (L.P.C)
  • રહેમરાહે નોકરીની દરખાસ્તો વડી કચેરીને મોકલવી.
  • રજા મંજૂરી
  • રાષ્ટ્રીય એવોર્ડ
  • ડુપ્લિકેટ સેવાપોથી
  • માન. ડી.ઇ.ઓ તરફથી સોપવામાં આવતી કામગીરી

Branch (Complain)

All the secondary and higher secondary cases

  • GUJARAT HIGH-COURT.
  • Gujarat Secondary education Tribunal.
  • Gujarat Higher Secondary education Tribunal.
  • Local civil court cases
  • Taluka court cases.
  • In all above cases respective works like parawise remarks, to remain present in dates, to produce records of last position and rules and regulation of Government, Affidavit work, to do necessary work according to court’s order, to carry up court’s stay, etc.......
  • Contempt cases and respective procedure
  • To take decision in cases of small/big punishment done by consult school to secondary teacher and teaching staff
  • To give name of board’s member in Inquiry committee against principal
  • Complain application and respective works like notice, grant cut, etc.....

મહેકમ શાખા

  • કચેરીના/તબાની તમામ કચેરીઓના સરકારી કર્મચારીઓ અધિકારીશ્રીઓની બદલી,બઢતી, રજા, ઇજાફા, પગાર બાંધણી, સેવાપોથી, ઉચ્ચતર પગાર ધોરણ મિલકત ના પત્રકો વિગેરે કામગીરી
  • કચેરીના/તબાની તમામ કચેરીની ચાલુ હંગામી જગ્યાઓની મુદત વધારવા/નવી જગ્યા ઉભી કરવા અંગેની કામગીરી
  • કચેરીના વહીવટી/ખાતાકીય નિરીક્ષણ અંગેની કામગીરી
  • સંકલન સમિતિની બેઠક ની કામગીરી
  • કચેરીના/તબાની તમામ કચેરીઓના ખાતાકીય પરીક્ષાના આવેદન પત્રો મિકલવા વિ.ની કામગીરી
  • ચુંટણી/વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય કામગીરી
  • કાર્યપત્રક અંગેની કામગીરી
  • પ્રવાસી અધિકારીશ્રીઓની પ્રવાસ/ડાયરી/મંજૂરીઓ પ્રવાસ કાર્યક્રમ વિગેરે
  • હાજરી પત્રક નિભાવવા અંગેની કામગીરી
  • સ્ટેશનરી/ડાયરી વિ.ઇન્ડેન્ટ ની કામગીરી
  • સરકારી મકાનોના બાંધકામ/દુરસ્ત ફાળવણી વિ.ની કામગીરી
  • સરકારી શાળાઓ માટે જમીન મેળવવાની થતાં બાંધકામ અંગેની કામગીરી
  • નાગરિક અધિકાર પત્રની માહિતી એકત્રિત કરી મોકલવાની કામગીરી
  • વિડીયો કોન્ફરન્સની સંકલનની કામગીરી
  • રોજગાર કચેરીને લગતી કામગીરી
  • ડી.ઇ.ઓ મિટિંગ ની માહિતી સંકલન કરી મોકલવાની કામગીરી
  • ખાનગી અહેવાલ ને લગતી કામગીરી
  • ગ્રામ સભાઓ અંગેનો અહેવાલ મોકલવાની કામગીરી
  • જાહેર માહિતી અંગેની અરજી/અપીલ ની માહીતીના પત્રકો મોકલવાની કામગીરી
  • સરકારી શાળાઓમાં શિક્ષકોની નિમણૂક ની કામગીરી
  • કચેરી દ્વારા જે તે સમયે સોંપવામાં આવે તે કામગીરી

પગાર શાખા

  • વય નિવૃત પછીના સ્કૂલના કર્મચારીઓના રજા રોકડ તેમજ રજા રોકડ તફાવત ના બિલ મંજૂર કરવા.
  • શાળામાં ફજર બજાવતા કર્મચારીઓના મેડિકલ, રીએસએસમેન્ટના બિલ મજૂર કરવા/10,000 થી વધારે રકમના પ્રિ.ઓડિટના વડી કચેરી ખાતે મંજૂર કરાવી અત્રે મંજૂર કરવાની કામગીરી.
  • શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓના એલ.ટી.સી.બિલ મંજૂર કરવાની કામગીરી.
  • શાળામાં ફરજ બજાવતા પરંતુ ચાલુ નોકરીએ અવસાન થતાં જુથ વીમાના કલેઇમની ફાઇલ મંજૂરી અર્થે એલ.આઈ.સી.ઓફિસે મોકલવાની કામગીરી.
  • શાળામાં ફરજ બજાવતા નિયમિત થયેલ કર્મચારીઓના એપેડીક્ષ II માં જરૂરી અત્રેની કચેરીના DEO ના પ્રતિ હસ્તાક્ષરની કામગીરી.
  • જુથ વીમાના બેંકમાં ભરેલ નાણાની કેસબુક લખવાની કામગીરી
  • આર્ય કન્યા મહાવિદ્યાલય ઇટોલા સંસ્થાના પગાર બિલ મંજૂર કરવા તેમજ (રજા રોકડ, તફાવત) મંજૂર કરવાની કામગીરી
  • એમ.સી.પેટલ સ્ત્રી અધ્યાપન છોટાઉદેપુર તથા વસંતબાલ અધ્યાપન મંદિર વડોદરાના પગારબિલ મંજૂર કરવા તેમજ (રજા રોકડ, તફાવત) મંજૂર કરવાની કામગીરી.
  • એમ.સી.પટેલ સ્ત્રી અધ્યાપન સંલગ્ન શારદામણી પ્રા.શાળાના પગાર બિલ (રજા રોકડ, તફાવત) વિગેરે કામગીરી
  • ખર્ચ પત્રકો તૈયારકરી મોકલવાની કામગીરી
  • અંદાજો તૈયાર કરવાની (ચાર સંસ્થાના)
  • પગારની વધારાની કામગીરી

  • ઇન્ડેક્ષ ટુ બી ગાંધીનગરની પગાર ના ડેટા ફોર્મ આપવાના તેમજ ચેકલીસ્ટનું પગારબિલ તૈયાર કરાવવી બિલ અંગેની કચેરીએ લાવવાની કામગીરી
  • બિલ સરકારી માધ્યમિક, ઉ.મા શાળાના કર્મચારીઓના પગારબિલના ડેટા કેમ્પ અંગેની કામગીરી ફાળવેલ તાલુકા સંખેડા, છોટાઉદેપુર, કવાંટ, પાવીજેતપુર
  • પગાર બિલની ઓનલાઈન કામગીરી
  • સીપીએફ ની સુધારા/વધારાની એન્ટ્રીઓ કરવાની

શાખા

  • ઇ.ડે.એન 23 યોજના અંગે આદિજાતિ બિન આદિજાતિ વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓને એવોર્ડ આપી શિષ્યવુત્તિ મંજુરી કરવી અને ચેક ઇસ્યુ કરવા.
  • ઇ.ડી.એન 26 પ્લાન યોજના હેઠળ એ.વી.કોમર્સ પોલિટેકનિક એલેમ્બિક વિદ્યાલય ની કન્યાઓને મફત શિક્ષણ યોજના અંગે બિલ બનાવી ચેક ઇસ્યુ કરવો.
  • કર્મયોગી તાલીમ કામગીરી.
  • પાઠ્યપુસ્તકો ની વહેચણી કરવી (આદિજાતિ-બિન આદિજાતિ વિસ્તારની શાળાઓ)
  • પ્રયોગના શાળાઓના સાધનો માટેની કામગીરી.
  • ધોરણ-8 મા નવીન પ્રવેશ મેળવેલ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવા અંગેની તમામ કામગીરી કરવી (આદિજાતિ-બિન આદિજાતિ વિસ્તારની શાળાઓ)
  • આદિજાતિ વિસ્તારની સરકારી ઉ.મા વિજ્ઞાન પ્રવાહની કન્યાઓને કોચિંગ ક્લાસ ચલાવવા માટે ચેક ઇસ્યુ કરવા.
  • અનુસુચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સારી શાળા અને હોસ્ટેલ ખર્ચ માટે ગ્રાન્ટની માંગણી કરી શાળા પાસેથી બિલ માંગવી તિજોરીમાંથી ચેક મેળવી શાળાને મોકલવો.
  • અનુસુચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સારી શાળા અને હોસ્ટેલ ખર્ચ માટે ગ્રાન્ટ માંગણી કરી શાળા પાસેથી બિલ માંગવી તિજોરીમાંથી ચેક મેળવી શાળાને મોકલવો.
  • નીરોગી બાળવર્ષની માહીતી વડી કચેરીને મોક્લવાની કામગીરી.
  • જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરીને વડોદરાને ત્રિમાસિક પ્રગતિ અહેવાલ મિકલવો.
  • જિલ્લા આયોજન એકમની કચેરી વડોદરાને માસીક પ્રગતિ અહેવાલ મોકલવો.
  • પ્રયોજના વહીવટદાર કચેરી છોટાઉદેપુર તરફથી ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના છોટાઉદેપુર, પાવીજેતપુર, કવાંટ, નસવાડી તલકા ઓમાંથી આવેલ દરખાસ્તો અંગેની કામગીરી.
  • આયોજન મંડળ તરફથી મંજૂર થયેલ સંસદ સભ્ય/ધારા સભ્યની ગ્રાન્ટ અન્વયે કામગીરી.
  • તકેદારી અધિકારીની કચેરી વડોદરાને વિદ્યા સાધના યોજના હેઠળ અનુસુચિત જન જાતિની કન્યાઓને સાઇકલ સહાય અંગેની માહિતી.
  • વિવિધ મિટિંગો અંગેના માહિતી પત્રકો તૈયાર કરી મોકલવા.
  • પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી તરફથી આવતા વિવિધ પુરસ્કારોના ડી.ડી નું વિતરણ કરવાની કામગીરી.
  • હડિયા ખંડી સંસ્કૃત પાઠશાળા નિભાવ અનુદાનનું બિલ બનાવી ચેક ઇસ્યુ કરવા.
  • સંસ્કૃત પાઠશાળાના ક્રમિક વર્ગ તથા વધારના વર્ગની દરખાસ્તો વડી કચેરીને મોક્લવાની કામગીરી.
  • ત્રીસ વિકશીલ તાલુકા અંતર્ગત કામગીરી.

હિસાબી શાખા

  • જનરલ સ્ટાફ / ગેઝેટેડ અધિકારી/ સી.પી.એફ. કર્મચારીઓ/ ફિક્સપગારના કર્મચારી ના પગાર બિલોની કામગીરી
  • મ.શિ.નિ/હિસાબી અધિકારી ના પગાર બિલોની કામગીરી
  • ગુ.મા.શિ.બોર્ડ ના પગાર બિલોની કામગીરી
  • પ્રાયમરી ના પગાર બિલોની કામગીરી
  • કન્ટીજન્સી બિલો. ભથ્થાબીલો, તફાવત બિલો, જીપીએફ ઉપાડ પેશગી, બોનસ બીલ, તહેવાર પેશગી, અનાજ પેશગી ના બિલોની કામગીરી.
  • જુન-2009 થી શરૂ થયેલ સરકારી ઉ.મા.શાળાઓ/સરકારી મા.શાળાઓના પગારબિલો, કન્ટીજન્સી બિલો, ભથ્થાબિલોની કામગીરી.
  • સરકારી ઉ.મા.શાળાઓ (કવાંટ-નસવાડી)ના પગારબિલો, કન્ટીજન્સી બિલો, ભથ્થાબિલોની કામગીરી.
  • બિલ રજીસ્ટર નિભામણી ની કામગીરી
  • કેશબુકની નિભામણી ની કામગીરી
  • ચેક રજીસ્ટર નિભામણી ની કામગીરી.
  • ખર્ચપત્રક રજીસ્ટર નિભામણી ની કામગીરી.
  • કચેરીનું વાર્ષિક બજેટ અંદાજો/ આઠ માસિક અંદાજોની કામગીરી.
  • જી.પી.એફ.ફાઇનલ પેમેન્ટ ના કેસો એ.જી.રાજકોટ ને મોકલવા.
  • સરકારી વાહન ને લગતી કામગીરી.
  • કચેરીને લગતી ખરીદી ની કામગીરી.
  • ડેડ સ્ટોક સ્ટેશનરીની કામગીરી.
  • માહિતી અધિકાર ની ફી લઈ પાવતી આપી બેંકમાં નાણાં જમા કરાવવા ની કામગીરી.
  • તાબાની કચેરીઓના કન્ટીજન્સી/ભથ્થા બિલો વિગેરેના પ્રતિહસ્તાક્ષરની કામગીરી તેમજ ઓનલાઈન ગ્રાન્ટ ફાળવણી ની કામગીરી.
  • કચેરી તરફથી જે તે સમયે સોંપવામાં આવે તે કામગીરી.
  • જિલ્લા તિજોરી કચેરીમાં/ બેન્કના કામે જવાની કામગીરી

શિક્ષણ નિરીક્ષકશ્રી તથા મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રીની ફરજો અને જવાબદારીઓ.

  • પોતાની શાળા સંકૂલ હેઠળ આવતી બિન સરકારી માધ્યમિક અને ઉ.મા શાળાઓનું નિરીક્ષણ.
  • શાળાઓમાં આકસ્મિક તપાસ કરી ગેરરીતીઓ/અનિયમિતતાઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનું ધ્યાન દોરવું.
  • અનુદાનિત શાળાઓમાં કર્મચારીઓની ઉચ્ચતર પગાર ધોરણની બઢતી સમિતીમાં કામગીરી કરવી.
  • નવી શાળાઓ માટે વર્ગ વધારવા/ઘટાડવા માટે સ્થળ તપાસ કરવી.
  • ફરિયાદ સંદર્ભે સ્થળ તપાસ કરવી.
  • જાહેર પરીક્ષાઓની કામગીરી કરવી
  • જિલ્લા શિક્ષણાધિકારી સોંપે તે તમામ કામગીરી કરવી.
  • કર્મયોગી તાલીમ અંગેની કામગીરી કરવી.
  • એનીમિયા તાલીમ અંગેની કામગીરી કરવી.
  • આર.એમ.એસ.એ અંતર્ગત કામગીરી કરવી.

હિસાબી અધિકારીને સોંપવામાં આવેલ ફરજો/સત્તાઓ

  • કચેરીના કર્મચારીઓના પગાર અને ભથ્થા, બીજા લ્હેણા અને જી.પી.એફ, વાહન પેશગી, મકાન પેશગી વગેરે અંગેના બિલ ઉપર કચેરીના વડા વતી સહી કરતાં અધિકૃત કરવામાં આવે છે.

 
img અગત્યની લિંક v-shadow
 
cheap air jordans|pompy wtryskowe|cheap huarache shoes| bombas inyeccion|cheap jordans|cheap air max| cheap sneakers|wholesale jordans|cheap china jordans|cheap wholesale jordans|cheap jordans|wholesale jewelry china