logo
Contact : 0265-2461703
 
Email : vadodeo@gmail.com
1 2 3 4 5
1 2 3 4 5
shedow
bullet શાળા વિકાસ સંકુલ
 
bullet આપણા વિશે
img ડૉ.વિક્રમ સારાભાઈ
img દયારામ
img પ્રેમાનંદ
img ડૉ.આંબેડકર
img મહર્ષિશ્રી અરવિંદ
img ૉ.સી.વી.રામન
img ડૉ.મધુભાઈ બુચ
img સર સયાજીરાવ ગાયકવાડ
 
bullet તાજેતરમા
img શાળાઓ ની માહિતી
img સ્ટાફની માહિતી
img સાધનસામગ્રી
img કામગીરીઓ
img પરિપત્રો
img ડાઉનલોડ
img ફોટો ગૅલરી
 
 
 
શિક્ષણ ગુણવત્તા સુધારણાના અમારા સંકલ્પો
 • શિક્ષકોનો સહકાર મેળવીશ.
 • સંચાલક મંડળનો સહકાર મેળવીશ.
 • વાલીઓનો સહકાર મેળવીશ.
 • શાળામાં શિસ્ત, સફાઈ, સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી કરીશ.
 • શાળામાં યોગ્ય શિક્ષણ આપીશ.
 • સરળ અને સચોટ વહીવટ કરીશ.
 • શાળામાં નિયમિતતાનો આગ્રહ રાખીશ.
 • શિક્ષકોના વર્ગકાર્યનું નિરીક્ષણ કરીશ.
 • શાળાના બાળકોનું સતત સર્વગ્રાહી મુલ્યાંકન કરીશ.
 • ટેકનોલોજીનો ઉપયોગ કરી કમ્પ્યુટર શિક્ષણ આપીશ.
 • નેતૃત્વ કરી શાળાને યોગ્ય દોરવણી આપીશ.
 • શિક્ષકોને સ્વાતંત્ર્યતા આપીશ. અધ્યાપનની સાર્થકતાની ભાવના કેળવાય તેવું માર્ગદર્શન આપીશ.
 • શિબિરમાંથી પ્રાપ્ત કરેલું જ્ઞાન શિક્ષકો-વિધાર્થીઓ સુધી પહોંચાડીશ.
 • ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના ચાર્ટ તૈયાર કરી શિક્ષણમાં અનેક વિધ પ્રવૃતિઓનું આયોજન કરીશ.
 • વિદ્યાર્થીઓમાં ગુણવત્તા સુધરે તે માટે શિક્ષકો, વાલીઓનો સહકાર મેળવીશ.
 • સ્ટાફ મિટીંગ દ્વારા સાંપ્રત શિક્ષણ પ્રવાહથી શિક્ષકોને વાકેફ કરીશ.
 • વાલીમંડળ ની રચના કરી અને તેમના સહકારથી શાળાની પ્રગતિ થાય તેવા પગલાનું આયોજન કરીશ.
 • બાળકોને રમત-ગમત, યોગ, શિક્ષણ જેવી પ્રવૃતિ કરાવીશ.
 • વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર માટે બાલસભા તેમજ નિષ્ણાંતોના વકતવ્યોનું વખતોવખત આયોજન કરીશ.
 • શાળાની વેબસાઈટ બનાવીશ.
 • વાલીમંડળની મિટીંગમાં બાળકોના નબળા અભ્યાસની છણાવટ કરી સુધારણા માટેનાં પગલા લેવાનું આયોજન કરીશ.
 • સંચાલક મંડળ પાસે શાળાના બાળકોની ગુણવત્તા સુધરે તે માટે ચર્ચા કરી સંચાલક મંડળનો સાથ-સહકાર મેળવીશ.
 • વર્ગ વ્યવસ્થાપનમાં સુધારો કરી ગુણવત્તાલક્ષી શિક્ષણ આપીશ.
 • શાળામાં ભીંતપત્રો, બુલેટીન બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મક શકિતનો વિકાસ થાય તેવા પ્રયાસો કરીશ.
 • વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે આદરભાવ કેળવાય, ઉચ્ચ ચારિત્ર્યનું નિર્માણ થાય તે માટે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીશ.
 • શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરીશ.
 • શિક્ષણમાં ગુણવત્તા સુધરે તે માટે વિદ્યાર્થીઓની પરીક્ષા જવાબવહીનું નિર્દેશન કરી જરૂર જણાયે માર્ગદર્શન આપીશ.
 • નબળા વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધારવા માટે શાળામાં વધારાના તાસનું આયોજન કરી શિક્ષણ આપીશ અને શિક્ષકોનો સહકાર માંગીશ.
 • શાળાનું પર્યાવરણ કુદરતી રીતે મુકત બને તેવું આયોજન કરીશ.
 • “સ્વ” પરિચય કરાવી આત્મ સન્માનની ભાવના કેળવીશ.
 • પ્રાથમિક શિક્ષણની અધુરપ પૂર્ણ કરવાના પ્રયાસો કરીશ.
 • શિક્ષક કયારે નિરાશ થતો નથી તે યાદ રાખીને પ્રાપ્ત સાધનો માનવ સંપ્રદાય વડે આ કાર્યક્રમના અમલીકરણ માટે સંનિષ્ઠ પ્રયાસ કરીશ.
 • માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણને બદલે બાળકોના સર્વાગી વિકાસ માટેની પૂરી પાડીશ.
 • વિદ્યાર્થીઓને આદર્શ શાળાની મુલાકાત લેવડાવીશ.
 • શાળાના બાળકોની વાલીઓની વ્યકિતગત મુલાકાત લઈશ.
 • શાળામાં કારકિર્દી માર્ગદર્શન વિભાગ શરૂ કરીશ.
 • શાળામાં NCC, NSS, સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓ વિકસાવીશ.
 • વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો “હાઉ” દૂર થાય તેવું વાતાવરણ સર્જીશ.
 • વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણની ઉપયોગીતા સમજાવીશ અને ભણવા માટે ઉત્સાહિત કરીશ.
 • શિક્ષક ખરેખર મા..... સ્તર છે તેની પ્રતીતી કરાવીશ.
 • શાળાના ભૂતકાળને ભૂલીને, ભવિષ્યનું આયોજન કરીશ.
 • હું પોતે અને મારા કાર્યો અને આદર્શ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અરીસો બનીશ.
 • શાળામાં સારા પુસ્તકો વસાવીશ. બાળકોને સારા વાંચનની પ્રરેણા આપીશ.
 • શ્રેષ્ઠ કાર્યને હંમેશા આવકારીશ
 • ગામના નિરક્ષર બાળકોને સાક્ષર બનાવવાના કાર્યક્રમનું આયોજન કરીશ.
 
અગત્યની લિંક
img v-shadow
 
cheap air jordans|pompy wtryskowe|cheap huarache shoes| bombas inyeccion|cheap jordans|cheap air max| cheap sneakers|wholesale jordans|cheap china jordans|cheap wholesale jordans|cheap jordans|wholesale jewelry china